"સ્વચ્છ અને સુંદરતા ભર્યું તેન તળાવનું નજરાણું!"
કોરોના વાઈરસની મહામારીથી લડવા માટે કરાયેલા લોકડાઉનમાં કુદરત પણ સ્વચ્છ થતું દેખાય છે. લોકડાઉનના સમયમાં ડભોઈમાં આવેલ પૌરાણિક તેન તળાવ બનાવ્યું હશે ત્યારે આટલું સુંદર સ્વરૂપમાં હશે તેવું લાગે છે. દર્ભાવતીના આ સુંદર તેન તળાવને એટલું જ સ્વચ્છ રાખીયે તેવી મારી દરેક નાગરિકને અપીલ છે.
No comments:
Post a Comment