૧) કેદારનાથ મહાદેવ જી નું મંદિર.
કાલી ડેમ. ગામ: ચોસલા. જી- દાહોદ
દાહોદ શહેર થી ૧૦ કિલોમીટર ના અંતરે આવેલું મહાદેવ નું મંદિર.
આ મંદિર કાલી ડેમ પાસે આવેલ છે જે ખુબજ અદભુત અને નૈસર્ગીક વાતાવરણ માં છે. મંદિર પરથી પડતું ઝરણું અને ગુફા જોવાલાયક છે.
ખુબજ શાંતિ અને અલૌકિક આ જગ્યા ની મુલાકાત અવશ્ય લો.
No comments:
Post a Comment